ગુજરાત
સુરત માં વહેલી સવારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થી સર્વત્ર જળ બંબા કાર .

Surat News: એક કલાક થી અવિરત પડી રહેલા વરસાદથી શહેરમાં જળ બંબાકાર .
રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ.
ડભોલી ચાર રસ્તા થી સિંગન પોર રોડ ઢીંચણ સમા પાણી ભરતા વાહનચાલકો અટવાયા.
મનપા ની પ્રી મોન્સૂન કામગીરી ની પોલ ખુલ્લી પડી ગઈ.
પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચા કરેલ લાખો રૂપિયા પાણીમાં ગયા .
ડભોલી ચાર રસ્તા થી વેડ તરફ જવાનો રોડ પણ પાણીમાં ગરકાવ.
વહેલી સવારમાં ભારે વરસાદ પડતાં જળ ભરાવ ની પરિસ્થિતિ સર્જાઈ.
પ્રથમ વરસાદે આ પરિસ્થિતિ સર્જાઈ .
તંત્ર ઘોર નિંદા માં પોઢી ગયું.