પ્રાદેશિક સમાચાર

સુરતમાં વરસાદે ખોલી તંત્રની પોલ

Surat Katargam News: બે દિવસના વરસાદ બાદ રસ્તા પર મોટા મોટા ખાડા પડ્યા

સુરત ના કતારગામ અમરોલી ને જોડતા રોડ ની ઘટના

રસ્તા પર ખાડા પડવાથી વાહન ચાલકો પરેશાન

આ ખાડાના પુરાણમાં પણ તંત્રની બેદરકારી

ખાડાની પરથી વાહનો ચાલતા વાહન ચાલકોને પોતાનું વાહન સ્લીપ થવાનો ડર

સામાન્ય એવા વરસાદમાં શહેરના મોટા ભાગ ના રોડ ધોવાયા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button