પ્રાદેશિક સમાચાર
સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો

Surat Athawalines News: મોડી રાતથી અવિરતપણે વરસાદ પડતા અનેક સ્થળો પર વૃક્ષ ધરાશાઈ
કડાકા ભડાકા સાથે મોડી રાતથી સુરતમાં વરસાદી માહોલ
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે તોતિંગ વૃક્ષ ધરાશાય
આખેઆખું વૃક્ષ ઝડમૂળથી ઊખડી પડ્યું
ફૂટપાથનો બ્લોક પણ બહાર આવી ગયો
છેલ્લા 48 કલાકમાં સુરતમાં વૃક્ષ ઘરાશાઈ ના 70 જેટલા કોલ ફાયરને મળ્યા