આરોગ્ય
સુરતની નવી સિવિલ હોસ્પિટલ માં કામ ચલાઉ જુગાડ

Surat News: જર્જરીત થયેલી જૂની બિલ્ડીંગ માં ટેકા મુકાયા
સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામ ચલાઉ વ્યવસ્થા કરાઈ
સિવિલ હોસ્પિટલ ની જૂની બિલ્ડીંગની લોબીમાં લોખંડના ટેકા મૂકી જુગાડ
સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગમાં પાણી ટપકી રહ્યું છે
જો હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ
સિવિલ હોસ્પિટલ ખસેડવાની વાતોનું ચાલી રહ્યું છે બે વર્ષથી નાટક
વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓની લિફ્ટ પણ બંધ થઈ
નીચે ફ્લોરિંગમાં સતત પાણી રહેતું હોવાથી કોઈ લપસી શકે તેવી નોબત
આ સમયે કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ?