ગુજરાત
કહોડા ગામ તેમજ નાનાબાર કડવા પાટીદાર સમાજનું ગૌરવ*

*કહોડા ગામ તેમજ નાનાબાર કડવા પાટીદાર સમાજનું ગૌરવ*
ઊંઝા તાલુકાના કહોડા ગામના વતની અને હાલ કડી ખાતે ડોક્ટરનો વ્યવસાય કરતા પટેલ જીતેન્દ્રકુમાર મગનલાલની દીકરી ડોક્ટર પલક જે પટેલે અમેરિકામાં એમડી ડીએમ કાર્ડિયોલોજિસ્ટ તરીકેની પદવી પ્રાપ્ત કરી કહોડા ગામ તેમજ સમગ્ર નાનાબાર કડવા પાટીદાર સમાજનું ગૌરવ વધારેલ છે આ પદવી પ્રાપ્ત કરતાં સગા સંબંધી તેમજ શુભેચ્છકોએ અભિનંદનની વર્ષા વરસાવી હતી.




