પ્રાદેશિક સમાચાર
લીંબાયત મીઠી ખાડીમાં પાણી લેવલ વધ્યું: ખાદીપુરને સંકટ

Surat Limbayat Mithi Khadi News: ઉપરવાસમાં ભારે વરસાદના કારણે લીંબાયત મીઠી ખાડીમાં પાણીનું લેવલ વધી રહ્યું છે.વરસાદી પાણી ખાડીમાં વહેતા સુરત શહેરમાં ખાડી બંને કાંઠે વહેતી થઈ છે. જો ભારે વરસાદ ચાલુ રહેશે તો ખાદીપુરના વિસ્તારોને સંકટનો સામનો કરવો પડી શકે છે.