ક્રાઇમ
સુરત: SOG દ્વારા લકઝરીયસ સાઇકલ ચોરી નું કૌભાંડ ઝડપી પાડ્યું.
સુરત : SOG દ્વારા લકઝરીયસ સાઇકલ ચોરી નું કૌભાંડ ઝડપી પાડ્યું.
શહેર SOG દ્વારા ચોરી ની 44 સાઇકલો કબ્જે કરી..
પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી..
શહેરના પોષ વિસ્તાર અને સ્કૂલો ની બહાર થી સાઇકલ ચોરી કરતા હતા..
એક સાઇકલ અંદાજિત 10 હાજર ની હોવાનું અનુમાન..
શહેરમાં પ્રથમ વખત સાઇકલ ચોરી કૌભાંડ પકડવામાં આવ્યું..