ક્રાઇમ
સુરત :- લાલગેટ વિસ્તારમાં એમડી ડ્રગ્સ ઝડપાયું

Surat Lalgate News: લાલગેટ પોલીસે મોડી રાત્રે એમડી ડ્રગ્ઝ ઝડપી પડયું
એમડી વેચવા આવેલા 3 પેડલરોને ઝડપી પાડયા
ભજિયાંની દુકાન અને પાનના ગલ્લાની આડમાં આરોપી ડ્રગ્સ વેચતા હતા
પોલીસે આરોપી મોઈન, ઝાફર અને રશીદને ઝડપી પડ્યો છે
તેમની પાસેથી પોલીસે 100 ગ્રામ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ ઝપડી પડ્યો છે
જેની આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત રૂપિયા 10 લાખ છે
હાલ પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુન્હોનોંધી આગળની તપાસ હાથધરી છે