રાજનીતિ
નવસારી લોકસભાના ભાજપી ઉમેદવાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ આજરોજ ભરશે ઉમેદવારીપત્ર

નવસારી લોકસભાના ભાજપી ઉમેદવાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ આજરોજ ભરશે ઉમેદવારીપત્ર
ઉમેદવારી પૂર્વે નવસારીના મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ખાતેથી યોજય વિજય સંકલ્પ રેલી
વિજય સંકલ્પ રેલીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ખાસ ઉપસ્થિત
રેલીમાં રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા
સાથે જ 7 વિધાનસભાના ધારાસભ્યો, પ્રદેશ અને સ્થાનિક સંગઠનના આગેવાનો પણ ઉપસ્થિત રહિયા હતા
ભાજપી કાર્યકરો સાથે હજારોની સંખ્યામાં સમર્થકો અને લોકો પણ જોડાયા હતા
શંખનાદ સાથે વિજય સંકલ્પ રેલી અંદાજે 4 કિમીનું અંતર કાપી કલેકટર કચેરી પોહચી હતી
જ્યાં ભાજપના આગેવાનો સાથે સી. આર. પાટીલ વિજય મૂર્હતમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું