
સુરત, 23 July: જો તમે ફરીથી પરિવાર સાથે ફાર્મહાઉસ કે લક્ઝુરિયસ વિલામાં તાજગીભર્યું વીકએન્ડ પસાર કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા મોબાઈલમાં “Book My Farm” હોવી એ હવે ફરજિયાત છે! Gujarat અને Maharashtra ભરની વિકસતી વીકએન્ડ ટુરિઝમ માટે Book My Farm એપ એક ડિજિટલ રેવોલ્યૂશન સાબિત થઈ રહી છે.
આપણે હવે માત્ર ક્લિકમાં ફાર્મહાઉસ, વિલાઓ કે રિસોર્ટ્સ લોકેશન, બજેટ, ગેસ્ટ સંખ્યા અને સુવિધાઓ મુજબ શોધી શકીએ છીએ. ભારતની આ ખાસ એગ્રીટૂરીઝમ એપ લોકપ્રિયતા થઇ રહી છે.
અહીં છે Book My Farm ની TOP ખાસિયત:
વેકેશન, બર્થડે પાર્ટી, વેડિંગ કે રિટ્રીટ માટે પરફેક્ટ વિકલ્પ
સ્વિમિંગ પુલ, BBQ ઝોન, પાર્ટી પ્લેસ, થિયેટર રૂમ અને પ્લે એરિયા
12 કલાક અને 24 કલાક માટે બંને વિકલ્પ ઉપલબ્ધ
અનલિમિટેડ ગેસ્ટ પોલિસી – મોટી પાર્ટીઓ માટે આદર્શ
સુરત, દમણ, સાપુતારા, વડોદરા, નાશિક સહિત અનેક લોકેશન કવર
મ્યુઝિક સિસ્ટમ, બોનફાયર, ઇન્ડોર ગેમ્સ જેવી મજેદાર સુવિધાઓ
રીઅલ ઈમેજ અને વેરિફાઇડ ડેટા સાથે માત્ર શ્રેષ્ઠ પ્લેસિસ
પ્રોપર્ટી ઓનર્સ માટે આપનું ફાર્મહાઉસ લિસ્ટ કરવાની પણ તક
Book My Farm ના ડિરેક્ટર શું કહે છે?
Book My Farm ના ડિરેક્ટર શ્રી વિપુલ શાપરા કહે છે,
“સુરત, ગુજરાત, અને મહારાષ્ટ્રમાં વિકસતી વીકએન્ડ કલ્ચર માટે Book My Farm એક વૈવિધ્યસભર અને વિશ્વસનીય પ્લેટફોર્મ છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો સરળતાથી પોતાનું ફેમિલી ટાઈમ એન્જોય કરી શકે: Hassle-free, Trustworthy અને Budget-Friendly
📲Book My Farm એપ આજેજ ડાઉનલોડ કરો:
https://play.google.com/store/apps/details?id=com.app.bookmyfarm&hl=en_IN&pli=1
તમારું પરફેક્ટ વીકએન્ડ ભાગ્યે નહીં Book My Farm એપમાં છે!