ક્રાઇમ
શહેરમા ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ મામલો.

Surat News: ડિંડોલી પોલીસે અજય દેવરે ની ધરપકડ કરી.
ડિંડોલી,લીંબાયત,ગોડાદરા વિસ્તાર માં અસામાજિક ઇસમોનો ત્રાસ
ડિંડોલી વિસ્તારમાં ચા નો ગલ્લો ચલાવતા યુવકને માથામાં લોખંડ નો રોડ મારી દેવાયો હતો
ચા ના ગલ્લા પર અંદર આવવાની ના પાડતા યુવા ઉશ્કેરાયો હતો
હાલ આ મામલે ડીંડોલી પોલીસે ફરિયાદ લઈ આરોપીની ધરપકડ કરી