ક્રાઇમ
શહેરમા ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ થયા.

Surat News: ચા નો ગલ્લો ચલાવતા યુવકને માથામાં લોખંડ નો રોડ મારી દેવાયો
ચા ના ગલ્લા પર અંદર આવવાની ના પાડતા યુવા ઉશ્કેરાયો હતો
લોકોએ વચ્ચે પડી ઉશ્કેરાયેલ યુવક ને બાહર કાઢ્યો
બાહર નીકળી યુવકે લોખંડ નો રોડ માથા માં મારી દીધો
યુવકને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયો હતો
હાલ આ મામલે ડીંડોલી પોલીસે ફરિયાદ લઈ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી
મોટાભાગના આસામાજિક તત્વો જેલના સળિયા ગણી રહ્યા છે
ત્યારે હવે ફરી એકવાર મારામારીના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં થયા કેદ.