ક્રાઇમ

સુરત ના સરથાણા વિસ્તાર માં પોલીસ ની રેડ

Surat News: સ્પા ની આડ માં ચાલતા કુટણખાના પર પોલીસ ની રેડ

યોગીચોક ના સાવલિયા સર્કલ પર શુભમ પ્લાઝા માં ચાલતું હતું કુટણખાનું

સરથાણા પી આઈ સાથે પોલીસ સ્ટાફ આ રેડ માં જોડાયો હતો

રેડ કરી પાંચ મહિલાઓ ને મુક્ત કરી સંચાલક સહિત પાંચ ગ્રાહકો ને ઝડપી પાડયા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button