સ્પોર્ટ્સ
એપેક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ નું ગૌરવ….
એપેક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ નું ગૌરવ….
ગુજરાત વાડોકાઈ કરાટે ડો એસોસીએશન દ્વારા અમદાવાદ ખાતે નેચનલ કરાટે ચેમ્પિયનશીપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એપેક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ મા ગુજરાતી માધ્યમમાં ધોરણ ૯ મા અભ્યાસ કરતી હડિયા દિક્ષિતા ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો.. શાળા પરિવાર આ દીકરીને ભવિષ્યમાં ખૂબ આગળ વધે અને પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ અપાવે તેવી શુભેચ્છા પાઠવે છે.