સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા વિભાગની બેદરકારી: બીકોમ સેમ.4માં ભૂલથી બીજા વિષયનું પેપર અપાતા હોબાળો

સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા વિભાગની બેદરકારી: બીકોમ સેમ.4માં ભૂલથી બીજા વિષયનું પેપર અપાતા હોબાળો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરીક્ષા કેન્દ્રોના સંચાલકો દ્વારા
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સેમેસ્ટર-2 અને 4ના વધુ એક ભગો સામે આવ્યો છે. વિદ્યાર્થીની પરીક્ષા ચાલી રહી પરીક્ષા વિભાગ દ્વારા હાલ ચાલી રહેલી પરીક્ષા દરમિયાન બીકોમ સેમેસ્ટર- 4ની વર્ષ 2016ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં એકને બદલે બીજું પેપર આપી દેવાતા પરીક્ષા કેન્દ્રો ઉપર હોબાળો મચી ગયો હતો. જોકે બાદમાં પરીક્ષા વિભાગને ભૂલ થયાની ફરિયાદ મળતા અડધો કલાક બાદ નવું પેપર આપવામાં આવ્યું હતું. જોકે તેને કારણે 2.30 વાગ્યાથી શરૂ થયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને 3 વાગ્યે પેપર મળ્યું હતું. જેથી બાદમાં વિદ્યાર્થીઓને પેપર લખવા માટે વધુ સમય આપવામાં આવ્યો હતો.
63,550 પરીક્ષા નિયામકને ફરિયાદ કરવામાં છે. આવી હતી. જેને પગલે તાત્કાલિક જેમાં આજે બી. કોમ. સેમેસ્ટર- ઈમેલ ઉપર સુધારેલું બિઝનેસ 4માં બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર કોમ્યુનિકેશનનું પેપર મોકલી દેવામાં આવ્યું હતું. આ અંગે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, વર્ષ 2016ના બી. કોમ. સેમ. 4ના રિપીટર 96 વિદ્યાર્થીની આજે પરીક્ષા હતી. જેમાં બિઝનેસ કોમ્યુનિકેશનના પેપરમાં 2 સવાલો અંગ્રેજીના હતા. જેથી પેપર બદલી નાખવામાં આવ્યું હતું. મોડું પેપર આપવામાં આવતા વિદ્યાર્થીઓને પણ પેપર લખવા માટે વધુ સમય દેવામાં આપવામાં આવ્યો હતો.જોકે તેને બદલે વિદ્યાર્થીઓને અંગ્રેજીનું પેપર આપી આવતા પરીક્ષા કેન્દ્રો ઉપર મચી ગયો હતો. જેથી આ હોબાળો સેટરની ભૂલના કારણે ગોટાળો અંગે થયેલું જાણવા મળી રહ્યું છે. બિઝનેસ કોમ્યુનિકેશનને બદલે ભૂલથી અંગ્રેજીનું પેપર આપી દેવાયું; પેપર સેટરની ભૂલ હોવાનો પરીક્ષા નિયામકનો એકરાર