રાજનીતિ
સુરત લોકસભા બેઠક પરથી મુકેશ દલાલે નોંધાવી વિધિવત ઉમેદવારી

સુરત લોકસભા બેઠક પરથી મુકેશ દલાલે નોંધાવી વિધિવત ઉમેદવારી
કલેકટર કચેરી આવીને ફોર્મ ભરવામાં આવ્યું
તમામ હોદેદારો અને અગ્રણીઓ જોડે મળી ઉમેદવારી નોંધાવી છે
ચૂંટણી આચાર સંહિતા નું કડક પાલન કારીયું છે
અન્ય પાર્ટીઓ થી કઈ ફરક નથી પડતો મુકેશ દલાલ
કોંગ્રેસ તમામ ચૂંટણીમાં શૂન્ય છે
ભાજપને ચૂંટણીના પરિણામ માં કોઈ ફર્ક પડતો નથી
સુરત ભાજપનો ગઢ છે
અગાઉ ના સાંસદો એ ખૂબ કામો કર્યા છે
જે કામો બાકી છે, તેના છેડા પકડી આગળ વધીશુ