કારકિર્દી
મનોદિવયાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજે એ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ…

- મનોદિવયાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજે એ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ…
મનોદિવયાંગ ધરાવતા અને કોંગો વગાડતા શ્રી પાર્થ દેવેશભાઈ બીરજે એ 101 થી વધુ આખા હિન્દી-ગુજરાતી અને કોરિયન ગીતો પર કોંગો વગાડવા નો વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા માં નોંધાવેલ છે.આ પ્રસ્થાપિત રેકોર્ડ ની નોંધ લઈ ગુજરાત રાજ્ય નાં મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે એને વર્લ્ડ રેકોર્ડ નુ સર્ટિફિકેટ આપી અને અભિનંદનપત્ર પાઠવ્યો હતો.
મનોદિવંયાગજનો ની દુનિયા નો આ એવો પ્રથમ રેકોર્ડ કે જે હાંસિલ કરવા માટે પાર્થ નાં ગુરુ સમાન પિતા દેવેશભાઈ ની મહેનત ને આભારી છે.