ક્રાઇમ
સુરતમાં ચોર સાથે બની વિચિત્ર ઘટના લોકોના ટોળા થી બચવા તાપી નદીમાં મારી છલાંગ તાપી નદીમાં પાણી ના હોવાથી કીચડ માં ફસાયો ચોર

સુરતમાં ચોર સાથે બની વિચિત્ર ઘટના
લોકોના ટોળા થી બચવા તાપી નદીમાં મારી છલાંગ
તાપી નદીમાં પાણી ના હોવાથી કીચડ માં ફસાયો ચોર
સવારે સ્વિમિંગ કરવા આવતા ગ્રુપ ના સામાન ચોરી કરવા ગયો હતો
લોકો પાછળ દોડતા ચોરે સુર્યા પુત્રી તાપી નદીમાં મારી હતી છલાંગ
રાંદેર પોલીસ અને ફાયર ને કોલ કરવામાં આવ્યો
રાંદેર પોલીસ અને ફાયરની ટીમે ચોર ને બહાર કાઢ્યો
ખીચડમાં ફસાઈ જતા ફાયરે કર્યું રેસ્ક્યુ
રાંદેર પોલીસે રેસ્ક્યુ થયેલા ચોર ને કર્યો ડિટેન
રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે