Navratri
- 
	
			ધર્મ દર્શન  નવરાત્રીના નવમાં નોરતે લાયન ગ્રુપ અને મહાદેવ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ધારાસભ્ય અક્ષય પટેલે માં અંબાની આરાધના કરી( હસમુખ પટેલ સાધલી ) નવરાત્રી ના નવમા નોરતે જગતજનની માઁ અંબાની ભક્તિ અને શક્તિના આરાધના પર્વ “નવરાત્રી” ના પાવન… Read More »
- 
	
			એન્ટરટેઇનમેન્ટ  કલર્સ સાથે નવરાત્રી: દરેક સ્ત્રીની શક્તિની ઉજવણી!સ્ત્રી-કેન્દ્રિત વાર્તાઓના વારસાને આગળ ધપાવતા, કલર્સ દરેક સ્ત્રીમાં રહેલી સુષુપ્ત દેવીને માન આપીને નવરાત્રીની ઉજવણી સાથે સ્ક્રીનને પ્રકાશિત કરે છે.… Read More »
- 
	
			એન્ટરટેઇનમેન્ટ  નવલી નવરાત્રિ : વાઈબ્રન્ટ મણિયારો ખાતે પ્રથમ દિવસે સિંગર કોમલ પારેખે બોલાવી ગરબાની રમઝટનવલી નવરાત્રિ હવે શરૂ થઇ ગઈ છે અને અમદાવાદવાસીઓ ઉત્સાહપૂર્વક માઁની ભક્તિમાં લીન થઈને ગરબે ઘૂમી રહ્યાં છે. નવરાત્રિના પ્રથમ… Read More »
- 
	
			એન્ટરટેઇનમેન્ટ  ફાલ્ગુની પાઠકની મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ એટલે જાણે સૂર-તાલ અને ગરબાનો ત્રિવેણી સંગમ!મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ ખાતે વિશ્વ વિખ્યાત ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે ગરબે ઝૂમવા નાના બાળકો, યુવાનો અને સિનિયર સિટિઝનો… Read More »
- 
	
			ગુજરાત  અમદાવાદમાં રાવાની બોક્સ ક્રિકેટ અને ફાર્મ ખાતે જીગ્નેશ કવિરાજ બોલાવશે ગરબાની રમઝટઅમદાવાદ : ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી… Read More »
- 
	
			અન્ય  શુભ મંડળી ગરબા : શરણાઈના સૂરસાથે સૂર્યોદયની પહેલી કિરણ સુધી ગરબાની રમઝટઅમદાવાદીઓ હવે તૈયાર થઇ જાઓ. જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, તે નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ… Read More »
- 
	
			અન્ય  ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે અને શરણાઈના સૂરે ગરબાની રમઝટનવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રીનો ઉત્સાહ વધી રહ્યો છે. આ વર્ષે,… Read More »
- 
	
			એન્ટરટેઇનમેન્ટ  બૉલીવુડ પ્લેબેક સિંગર રાજદીપ ચેટર્જી અને શ્રદ્ધા ડાંગર તમારી નવરાત્રિને વધુ એનર્જેટિક બનાવવા ‘દિલમાં બબાલ” સોન્ગ લઈને આવ્યા છેનવરાત્રિની શરૂ થતાની સાથે જ ફેસ્ટિવ સીઝન ચાલુ થઈ ગઈ છે.આજે ચોતરફ નવરાત્રીનો માહોલ છે. ખેલૈયાઓ અવનવા ગુજરાતી સોન્ગ્સ અને… Read More »
 
				