powerhouse
-
વ્યાપાર
મોટોરોલા ભારતમાં લોન્ચ કરે છે, પેન્ટોન દ્વારા માન્યતાપ્રાપ્ત વિશ્વના પ્રથમ ટ્રુ કલર કેમેરા અને ડિસ્પ્લે સાથે મોટોરોલા એજ 50 પ્રો, જે મોટોએઆઈ દ્વારા સંચાલિત એઆઈ ફિચર્સ, 125 વોટના વાયર્ડ અને 50 વોટના વાયરલેસ ચાર્જીંગ, IP68 અન્ડરવોટર પ્રોટેક્શનથી સજ્જ છે. સૌથી રસપ્રદ વાત, તેની કિંમત શરૂ થાય છે માત્ર 27,999 રૂપિયાથી.
મોટોરોલા એજ 50 પ્રોનું ઇન્ડિયા લોન્ચિંગ પ્રોડક્ટ માટેની પ્રથમ વૈશ્વિક જાહેરાત છે. મોટોરોલા એજ 50 પ્રો ટ્રુ-ટુ-લાઇફ કલર્સને કેપ્ચર કરવા…
Read More »