Tad devi mataji mandir dimolishan atkava devipujak samaj medane utariyo
-
ધર્મ દર્શન
વરાછા વિસ્તારની અંદર પણ તારદેવી માતાના મંદિરને ડેમોલિશન કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે જેથી તમામ સ્થાનિક દેવીપુજક સમાજ એકત્રિત થઈને તેનો વિરોધ નોંધાવી રહ્યા છે.
સુરત શહેરમાં વિવિધ ઝોન ની અંદર ડેવલપમેન્ટના કામમાં નડતરરૂપ થતા ધાર્મિક સ્થળોને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે લગભગ તમામ…
Read More »