ક્રાઇમ
સુરત : મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈ હતી.
Surat Sachin News : સચિન કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી
ડીજીવીસીએલ ની ટીમ ( Team of DGVCL ) અને મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણીકાપ કરવા માટે પહોંચી હતી
મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે બની એક ઘટના
મકાનના ગેલેરી માંથી લોકો બહાર ઉભા હતા અને અચાનક ગેલેરી નો ભાગ ધરાસાઈ થયો હતો
લોખંડની ગ્રીલ તૂટી પડતા ટેકો લઈને ઉભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઈ
નીચે પટકાતા કેટલીક મહિલાઓ નીચે ઉભી હતી તે તમામને ઇજાઓ પહોંચી હતી
સદ્નસીબે કોઈને ગંભીર ઇજા ન થતા તમામનો જીવ બચ્યો હતો