સ્પોર્ટ્સ
આજથી આઈપીએલનો આગાજ

આજથી આઈપીએલનો આગાજ
આઈપીએલ આજથી શરૂ થશે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કોલકાતા નાઈટ રાઇડર્સનો કરશે સામનો
ઇન્ડિયન પ્રીમિયર લીગની 18 મી સીઝનની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમવામાં આવશે. બંને ટીમોના કપ્તાન બદલાતા જોવા મળશે. આ વખતે કોલકાતાની કમાન અજિંક્ય રહાણેના હાથે રહેશે જ્યારે રાજત પાટીદાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કપ્તાની કરશે. કોલકાતામાં ઈડન ગાર્ડન્સમાં મેચમાં વરસાદનો પડછાયો છે.