સેમસંગ દ્વારા અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી બીસ્પોક એઆઈ હોમ એપ્લાયન્સીસ પર રિપબ્લિક ડે ડીલ્સ, કેશબેક અને રિવોર્ડસ સાથે બિગ બીસ્પોક એઆઈ ફેસ્ટ શરૂ

સેમસંગ દ્વારા અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી બીસ્પોક એઆઈ હોમ એપ્લાયન્સીસ પર રિપબ્લિક ડે ડીલ્સ, કેશબેક અને રિવોર્ડસ સાથે બિગ બીસ્પોક એઆઈ ફેસ્ટ શરૂ
સેમસંગનો બિગ બીસ્પોક એઆઈ ફેસ્ટ રિપબ્લિક ડે, પોંગલ અને મકર સંક્રાંતિ ઓફર્સ લાવે છે, જેમાં બીસ્પોક એઆઈ રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ, એર કંડિશનર્સ અને માઈક્રોવેવ્ઝ પર રૂ. 20,000 સુધી કેશબેક અને 50 ટકા સુધી છૂટનો સમાવેશ થાય છે.
ગ્રાહકો ભવિષ્યલક્ષી ઘરમાં અપગ્રેડ માટે ચુનંદાં ડિજિટલ એપ્લાયન્સીસ પર કેશબેક લાભો સાથે 1 ઈએમઆઈની છૂટ જેવી ઓફર્સ મેળવી શકે છે.
બિગ બીસ્પોક એઆઈ ફેસ્ટ 8 જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી, 2026 સુધી Samsung.com, અગ્રણી ઓનલાઈન મંચે અને ભારતમાં ચુનંદાં રિટેઈલ આઉટલેટ્સમાં લાગુ થશે.
ગુરુગ્રામ, ભારત, 13મી જાન્યુઆરી, 2026: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ગ્રાહકોને તેમનાં ઘરોમાં ઈનોવેશન અને કનેક્ટેડ જીવન અપનાવવા મદદરૂપ થવા માટે તૈયાર કરાયેલી તેની રિપબ્લિક ડે ઉજવણી બિગ બીસ્પોક એઆઈ ફેસ્ટની ઘોષણા કરવામાં આવી છે. 8ની જાન્યુઆરી, 2026થી 31મી જાન્યઆરી, 2026 સુધી ચાલનારી ફેસ્ટિવ કેમ્પેઈન સેમસંગ બીસ્પોક એઆઈ ડિજિટલ એપ્લાયન્સીસમાં આકર્ષક ઓફર્સ, કેશબેક રિવોર્ડસ અને વોરન્ટી લાભો એકત્ર લાવવા સાથે પોંગલ અને મકર સંક્રાંતિ માટે વિશેષ ફેસ્ટિવ ઓફર્સ પણ વિસ્તારે છે.
બિગ બીસ્પોક એઆઈ ફેસ્ટ થકી સેમસંગે ગ્રાહકોને તેમનાં ઘરોની આધુનિક જીવનશૈલીમાં અનુકૂળ બંધબેસે તેવાં તેમનાં ઘરોને વધુ સ્માર્ટ, વધુ જ્ઞાનાકાર જગ્યા તરીકે નવી કલ્પના કરવા માટે આમંત્રિત કરે છે. ગ્રાહકો બીસ્પોક એઆઈ રેફ્રિજરેટરો, વોશિંગ મશીન્સ, એર કંડિશનર્સ અને માઈક્રોવેવ્ઝની વ્યાપક શ્રેણીમાં રૂ. 20,000 સુધીના કેશબેક લાભો સાથે ચુનંદાં ડિજિટલ એપ્લાયન્સીસ પર 50 ટકા સુધી છૂટ માણી શકે છે, જેથી ભવિષ્ય માટે સમૃદ્ધ ઘર સમાધાન માટે અપગ્રેડ કરવાના તેને આદર્શ સમય બનાવે છે.
કનેક્ટેડ જીવનનો પ્રવાસ વધુ આસાન બનાવવા માટે સેમસંગ ટી-કોમ્બે અને ચુનંદાં ટોપ લોડ વોશિંગ મશીન્સ પર વિશેષ 1 ઈએમઆઈ છૂટનો લાભ સહિત કિફાયતી વિકલ્પો આપે છે. આ ઓફરો ગ્રાહકોને તહેવારની મોસમ દરમિયા વધુ સહજ અને આત્મવિશ્વાસ સાથે પ્રીમિયમ, ઈન્ટેલિજન્ટ એપ્લાયન્સીસ ઘરે લાવવામાં મદદ કરે છે.
ફેસ્ટિવ ઓફર્સના ભાગરૂપે સેમસંગે ફ્રોસ્ટ- ફ્રી ડબલ ડોર અને સાઈડ- બાય- સાઈડ રેફ્રિજરેટરો પર રૂ. 20,000 સુધી કેશબેક અને ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર્સ પર રૂ. 6000 સુધી કેશબેક, ફ્રન્ટ લોડ વોશિંગ મશીન્સ અને વોશર ડ્રાયર્સ પર રૂ. 10,000 સુધી કેશબેક અને એર કંડિશનર્સ પર રૂ. 4000 સુધી કેશબેક સહિત શ્રેણી અનુસાર કેશબેક લાભો રજૂ કર્યા છે, જે તેને સેમસંગ ઈન્ટેલિજન્સ એપ્લાયન્સીસ સાથે તેમનાં ઘરો અપગ્રેડ કરવા ગ્રાહકો માટે આદર્શ સમય બનાવે છે.
તહેવારની ઉજવણીમાં વધુ ઉમેરો કરતાં સેમસંગે માઈક્રોવેવ્ઝની સેરામિક ઈનેમલ કેવિટી પર 10 વર્ષની વોરન્ટી, એર કંડિશનર્સ પર 5 વર્ષની વ્યાપક વોરન્ટી સહિત ઉદ્યોગ અવ્વલ વોરન્ટી લાભો વિસ્તાર્યા છે, જે ગ્રાહકોને લાંબા ગાળા સુધી મનની શાંતિ અને વિશ્વસનીયતા આપે છે. તહેવારના અનુભવને વધુ બહેતર બનાવતાં સેમસંગ ચુનંદાં માઈક્રોવેવ મોડેલો સાથે કોમ્પ્લિમેન્ટરી બોરોસિલ કિટ પણ આપી રહી છે, જે આ મોસમમાં કિચન અપગ્રેડ કરવા માગતા ગ્રાહકો માટે મૂલ્યનો ઉમેરો પ્રદાન કરે છે.
બિગ બીસ્પોક એઆઈ ફેસ્ટની સંપૂર્ણ શ્રેણી સેમસંગ રિટેઈલ આઉટલેટ્સ, અગ્રણી ઈ-કોમર્સ મંચો અને Samsung.comમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો નવા વર્ષને આવકારવા માગતા હોય કે વધુ સ્માર્ટ, કનેક્ટેડ જીવન પ્રત્યે પગલું લેવા માગતા હોય બિગ બીસ્પોક એઆઈ ફેસ્ટ સેમસંગનાં બીસ્પોક એપ્લાયન્સીસ ઘરે લાવવાનો તેને ઉત્તમ અવસર બનાવે છે.



