વિશ્વ શાંતિદૂત મહાબોધી બુદ્ધ વિહાર મા વર્ષા વાસ પ્રારંભ
વિશ્વ શાંતિદૂત મહાબોધી બુદ્ધ વિહારમા વર્ષા વાસ પ્રારંભ
સુરત। ભારતીય બૌદ્ધ મહાસભા અને વિશ્વ શાંતિદૂત મહાબોઘી,બુદ્ધ વિહાર માં ગુરુવાર થીં વર્ષા વાસ પ્રારંભ થઈ ગયો છે, વિશ્વ શાંતિદૂત મહાબોધી બુદ્ધ વિહાર નાં સંસ્થાપક અધ્યક્ષ અને દર્દી સેવા સમિતિ નાં અધ્યક્ષ સુભાષભાઈ પી ઝાડે, શ્રી કૃષ્ણ વાનખેડે, સુભાષભાઇ ઘુરંધર, વિષ્ણુ જગદેવ એક સંયુક્ત અકબારી નિવેદન માં જણાવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે વષાઁવાસ પ્રારંભ.ધમ્મ પ્રવચન માલીકા 2025 તારીખ 10 /7 /2025 ગુરુવાર અષાઢી પૂણીમાં થી અશ્વિની પૂર્ણિમા સુધી પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લેખિત ભગવાન બુદ્ધ અને તેમનો ધમ્મ આ પવિત્રગ્રંથ વાંચન ધમ્મ સેવક આદરણીય ભાસ્કર વાનખડે દ્વારા દરો રોજ 4:30 થી સાંજે 5:30 સુધી વાગ્યા સુધી તમામ ઉપાસક,ઉપાસીકાઓ તેમજ બાળમિત્રો ની ઉપસ્થિતિ માં પ્રારંભ થઈ ગયો છે, વર્ષાવાસ પનું ઉદઘાટન રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા બી એ નેત્રુત્વ ના રાષ્ટ્રીય મહાસચિવ માનવબંઘુ વિજયભાઈ મૈસુરીયા અધ્યક્ષ તામાં ઉપસ્થિતિ વિશેષ હતી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આંબેડકર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલીપ કે શિરસાઠ.રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા,બી,એ પ્રદેશ મહિલા અધ્યક્ષ આશાબેન મંગળે, ગોવિંદ પિમ્પલિસકર ,આર પી આઇ બી એ નેત્રુત્વ ના શહેર અધ્યક્ષ સંધ્યા ભગત,વસંત નગરાળે, શ્રિ કૃષ્ણ મોહળ, ડો,ખિલાડે,અજય સાવલે, રાજેન્દ્ર તાયડે,બબન ઇગલે, અજય સાલવે, સર્જે રાવ સાલવે અને બુદ્ધ સમાજના આગેવાનો આરપીઆઈ ના તમામ હોદ્દેદારો. ઉપસ્થિત રહ્યા હતા,
આ પવિત્ર પ્રસંગે ક્રાન્તિ મહિલા ઉપવાસિકા સંઘ ના મીનાબેન સોનવને અને સંઘ ની મહીલાઓ ખીર દાન આપી હતી,