ધર્મ દર્શન

જન્માષ્ટમી પર “ગોકુળ નગરી” – ભજન જામિંગ અને દહીં હાંડી ઉત્સવનું આયોજન

જન્માષ્ટમી પર “ગોકુળ નગરી” – ભજન જામિંગ અને દહીં હાંડી ઉત્સવનું આયોજન
સુરત : અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ, યુવા અને મહિલા શાખા દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે એક અનોખા કાર્યક્રમ “ગોકુળ નગરી” – ભજન જામિંગ અને દહીં હાંડી ઉત્સવનું આયોજન સિટી લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન પેલેસમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હોલને શ્રીકૃષ્ણની લીલાઓની થીમ પર શણગારવામાં આવ્યો હતો અને અનેક મનમોહક ઝાંખીઓ સજાવવામાં આવી હતી. ભજન જામિંગ બાદ સૌએ ફૂલોની હોળી રમી હતી.
કાર્યક્રમમાં દહીં હાંડીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રંગારંગ પ્રસ્તુતિઓ બાદ દહીં હાંડી ફોડવામાં આવી હતી. આ અવસરે ટ્રસ્ટના અનેક સભ્યો સહિત ૪૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button