રાજનીતિ

સિટી બસો પર બેનરો થકી મતદાન જાગૃતિનો સંદેશ

સિટી બસો પર બેનરો થકી મતદાન જાગૃતિનો સંદેશ

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારની આશરે ૬૦૦ (છસો) જેટલી સિટી લિંક બસ/સિટી બસો ઉપર મતદાન જાગૃતિ અંગેના બેનરો લગાવી શહેરીજનોમાં મતદાન જાગૃત્તિ આવે તેમજ મહત્તમ મતદાનનો હેતુ સિદ્ધ થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button