સ્પોર્ટ્સ
10 hours ago
હર્ષિત-પ્રિન્સની જોડીએ મચાવ્યો કહેર, માત્ર 26 રનમાં ઓલઆઉટ થઈ નેપાળની ટીમ
હર્ષિત-પ્રિન્સની જોડીએ મચાવ્યો કહેર, માત્ર 26 રનમાં ઓલઆઉટ થઈ નેપાળની ટીમ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપના ચોથા મુકાબલામાં ઇન્ડિયા એ ટીમે…
ગુજરાત
1 day ago
‘અંગદાન એ જ મહાદાન- જીવન માટે જીવન’
૩૩૯ અંગોનું દાન કરી અનેક લોકોને નવજીવન આપનાર ૧૦૩ અંગદાતા-જીવનદાતા પરિવારોનું બહુમાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૬૦ અને સુરત સિવિલમાં ૧૦૩…
શિક્ષા
2 days ago
આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ એ આકાશ ઇન્વિક્ટસ – એન્જિનિયરિંગ 2.0 લોન્ચ કર્યું
સુરત : આકાશ એજ્યુકેશન સર્વિસેસ લિમિટેડ, જે ભારતના લીડિંગ ટેસ્ટ-પ્રિપરેશન પ્રોવાઇડર્સમાંનું એક છે, તેણે આકાશ ઇન્વિક્ટસ-એન્જિનિયરિંગ 2.0 દ્વારા પોતાના એન્જિનિયરિંગ…
વ્યાપાર
2 days ago
હજીરા ખાતે AM/NS Indiaનો ઓટોમોટિવ સ્ટીલ કોમ્પ્લેક્સ સંપૂર્ણ કાર્યરત થવાના આરે
હજીરા – સુરત : આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ એવા આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે જાહેરાત કરી…
દેશ
2 days ago
અદાણી એનર્જી સોલ્યુશન્સને બિહારમાં ટ્રાન્સમિશન પ્રકલ્પ મળ્યો
અમદાવાદ, ૧૯ નવેમ્બર ૨૦૨૬: ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની વીજ ટ્રાન્સમિશન અને વીજ વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ને બિહારના પીરપેંતી…
આરોગ્ય
2 days ago
દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત એક્સેલ હોસ્પિટલ ખાતે મોટી થયેલી પ્રોસ્ટેટ ગ્રંથિ માટે UroLift પ્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી
✍🏻 મનહર મહાજન સુરત: દક્ષિણ ગુજરાતમાં યુરોલોજીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં એક્સેલ હોસ્પિટલ ખાતે મોટી થયેલી પ્રોસ્ટેટ ગ્રંથિ…
ગુજરાત
2 days ago
અમદાવાદ સ્પીપા ખાતે જીરામ જી અંતર્ગત વિકસિત ગ્રામ પંચાયત પ્લાન (VGPP) બનાવવા એક દિવસીય વર્કશોપ નું આયોજન કરાયું
(મહેન્દ્રભાઈ સોની દ્વારા) અમદાવાદ :ભારત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગની સૂચના અન્વયે વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન…
ગુજરાત
2 days ago
કરજણ–માલસર બ્રોડગેજ રેલવેના જમીન વળતર પ્રકરણમાં વહાલા દવલાની નીતિના આક્ષેપથી ચકચાર
✍🏻હસમુખ પટેલ સાધલી. કરજણથી ચોરંદા થઈ શિનોર તાલુકાના માલસર સુધીની નેરોગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં કન્વર્ટ કરવા માટે ભારત સરકારના રેલવે…
ગુજરાત
2 days ago
સાધલીમાં વહેલી સવારે વેસ્ટ કચરો સળગાવતા નજીક ઉભેલા ટેમ્પાના ટાયર અને વાયરીંગ બળી ગયા
✍🏻હસમુખ પટેલ સાધલી. શિનોર તાલુકાના સાધલી મુકામે 19 નવેમ્બર 2026 વહેલી સવારના સાડા પાંચ થી છ વાગ્યાના અરસામાં પરબડી ની…
વ્યાપાર
2 days ago
હાથી સિમેન્ટ–સિધ્ધી સિમેન્ટે લોન્ચ કરી એડવાન્સ્ડ કન્સ્ટ્રક્શન કેમિકલ્સની નવી રેન્જ
નવી દિલ્હી: હાથી સિમેન્ટ અને સિધ્ધી સિમેન્ટ જેવી વિશ્વસનીય બ્રાન્ડ્સ ધરાવતી સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડે ૭૦ વર્ષના વિશ્વાસના વારસાને આગળ વધારતાં…
આરોગ્ય
3 days ago
સરકારી મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે તા. ૧૮ થી ૨૪ નવેમ્બર દરમિયાન ‘વિશ્વ AMR જાગૃતિ સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ
એન્ટિબાયોટિક્સ અને અન્ય સૂક્ષ્મજીવ વિરોધી દવાઓના બિનજરૂરી તથા અયોગ્ય ઉપયોગને કારણે બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોમાં દવાઓ સામે પ્રતિકારક ક્ષમતા વધી…
રાજનીતિ
3 days ago
રોહિત શર્મા દ્વારા શહેર ના કોટ વિસ્તારમાં આવેલ મંદિર બચાવો સમિતિ ની રચના
✍🏻(ઘનશ્યામ ભાઈ સોની દ્વારા) સુરત: શહેર ના કોટ વિસ્તાર ના મૂળ સુરતીઓ દ્વારા વિસ્તાર છોડી નવા વિસ્તારો માં સ્થળાંતર ના…
































