ગણેશ ઉત્સવ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની ગણેશ પંડાલોની શુભેચ્છા મુલાકાત
ચોર્યાસી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ જી એ હાલ ચાલી રહેલ શ્રીગણેશ ઉત્સવ ના સંદર્ભે આજ રોજ ચોર્યાસી વિધાનસભા મતવિસ્તાર અને વોર્ડ નં 25 માં આવતા મહેશ્વરી પાર્ક,ચંદ્રલોક સોસાયટી,સહજાનંદ સોસાયટી અને શ્રીજી નગર માં આવેલ ગણેશ પંડાલોની શુભેચ્છા મુલાકાત લઈ શ્રી ગણેશ જી ના આશીર્વાદ લીધા અને વિસ્તારના તમામ ગણેશ ભક્તોને સરસ આયોજન બદ્દલ અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે એમની સાથે કોર્પોરેટર અને માજી ડ્રેનેજ કમિટી ચેરમેન શ્રી વિક્રમ પાટીલ,વોર્ડ પ્રમુખ શ્રી હેમંત મરાઠે,મહામંત્રી શ્રી રાપોલુ બુચીરામુલુ,શ્રી નીતિન શિંપી,માજી પ્રમુખ શ્રી રાજુ સુરતી,શિક્ષણ સમિતિ સભ્ય શ્રી સંજય પાટીલ,લિંબાયત આઈ ટી સેલ કન્વીનર શ્રી અનિલ સોનકુસરે,શ્રી અટલ મિશ્રા,શ્રી કોદુનૂરી શ્રીનિવાસ,શ્રી જગદીશ ચેલુમલ્લા,શ્રી દુસા ઉપેન્દર,શ્રી સતીશ એડુવાર, શ્રી પ્રભાકર કુરાપાટી સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
ગણેશ ઉત્સવ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ ની ગણેશ પંડાલોની શુભેચ્છા મુલાકાત.