આરોગ્ય

૨જી એપ્રિલ વર્લ્ડ ઓટીઝમ ડે, ઓટીસ્ટીક બાળક સામાન્ય બની શકે છે, દવાની સાથે ડાયેટ, કસરત પણ મહત્વનો ભાગ ભજવે છે

૨જી એપ્રિલ વર્લ્ડ ઓટીઝમ ડે, ઓટીસ્ટીક બાળક સામાન્ય બની શકે છે, દવાની સાથે ડાયેટ, કસરત પણ મહત્વનો ભાગ ભજવે છે

 

20,000 થી વધુ દેશ-વિદેશના બાળકોની સારવાર કરી તેમાંથી 70% બાળકોને મેઇન સ્ટ્રીમમાં લાવ્યા છે. ઓટીઝમ સારવારમાં દેશમાં મહત્વનો ભાગ ભજવનારા અમદાવાદના ડો. કેતન પટેલ જણાવે છે કે, હોમિયોપેથી થકી 120 દિવસની સારવારમાં બાળકમાં સુધારો જોવા મળે છે ત્યારબાદ દર ૩૩ દિવસમાં સુધારા થતો જોવા મળે છે જે માટે ધીરજ સાથે બાળકને 24 થી 36 મહિનાની સારવાર આપવામાં આવે છે. આ પૈકી જે બાળકોમાં સુધારો જોવા ન મળ્યો હોય તેવા બાળકોમાં જિનેટિક અને મેટાબોલિઝ્મ રિપોર્ટ કરાવવાનુ કહેવામાં આવે થે. તેમાં જીનેટીક અને મેટાબોલિક ABનોર્મલીટી જોવા મળી ને તેના માટે જવાબદાર જીન-રંગસુત્રને ઓળખી તેના લક્ષણો પ્રમાણે સારવારની સાથે જીનેટીશિયન તબીબ જુથ સાથે તેમનું કાઉન્સિલિંગ કરાવવામાં આવે છે. અને તેમની બીમારી વિશે વિગતવાર માહિતગાર કરાય છે.જે ખાસ જરૂરી છે. હોમિયોપેથીક સારવાર આ બીમારીમાં અસરકારક છે જેમ કે બાળકના મગજનો વિકાસ અટકી ગયો હોય તેને દૂર કરી મગજનો વિકાસ કરે છે સાથે સંકળાયેલી બીમારી જેમ કે લીકિગટ સિન્ડ્રોમ,લાઈમ ડીસીઝ, મગજનો સોજો, હેવી મેટલ તેમજ હોર્મોન ઇમ્ બેલેન્સ ને સરખું કરી મગજનો વિકાસ કરે છે. એટલુંજ નહીં સ્પેશિયાલીટી હોમિયોપેથના ડો. કેતન પટેલ જણાવે છે કે, દુનિયાના ડોક્ટરો જો પોતાનું બાળક ઓટિઝમથી પીડિત હોય તો તેને હોમિયોપેથી સારવાર આપવાનું પહેલા પસંદ કરે છે.ભારત દેશમાં દર ૧૫૦ માંથી એક બાળકને ઓટીઝમ જોવા મળે છે. લક્ષણોમાં બોલતું ન હોય, નજર ના મિલાવે, ચીસ પાડી ઊઠે ,અવાજ વધુ સાંભળે, હાથ વધુ હલાવે છે તે માટે ચાઈલ્ડહુડ ઑટિઝમ રેટિંગ સ્કેલ ( CARS) ટેસ્ટ કરાવવો, જે બાળકોના ડોક્ટર કે સાયકોલોજિસ્ટ ની સલાહથી કરવામાં આવતા હોય છે. જો આ રિપોર્ટ પોઝિટિવ આવે તો GLUTEN ગ્લુુુુટેનન ફ્રી, GFCF જીએફસીએફ ડાયેટ તેમજ સુગર ફ્રી ડાયટ જેમ કે, ઘઉં કે જવની વસ્તુ ન આપો, તેવા બાળકની દૂધની બનાવટ એટલે કે પ્રાણીજન્ય મિલ્કની બનાવટ ન આપો, સાથે સાથે રોજ સવાર સાંજ 60 મિનિટ દોડાવવું ચલાવવું કે સાયકલિંગ કરવાથી પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે. ઓટિઝમ કેમ દેખાય છે તે સંદર્ભમાં આવા બાળકોનેે ઓટીઝમ થવાનાં કારણોમાં બાળકોના મગજમાં સોજો ઇન્ફેકશન, કોકવાર આંતરડા પેટ ખરાબ હોય ,માતાના વાળમાં જુ પડી હોય ,ઝેરી જીવડા નું ડંખ ઝેર, લાઈમ ડીસીઝ હોય તેવા બાળકોને સ્વિમિંગ થી લાભદાયકછે, જેનાથી સેલ એક્ટિવ થાય છે 500થી વધુ બાળકો સ્વિમિંગ કોચની દેખરેખ હેઠળ સ્વિમિંગ શીખ્યા છે અને સારા પરિણામ પણ મેળવે છે , દવા સાથે અડધો કલાક રનીંગ., સમાજમાં અવેરનેસ માટે ઓટીઝમને વહેલું આઈડેન્ટીફાય કરો, બાળકનું કાઉન્સેલીંગ,સાથે ખોરાક પર ખાસ ધ્યા્યાઆપવુંુંજેમ કે, ગ્લુટેન ફ્રી ખોરાક, CASEIN FREE DIET કેસિન ફ્રી ડાયેટ દોડાવો- એક્સરસાઇઝ, બંને તેટલી વહેલી સારવાર કરતા સંપૂર્ણ નોર્મલ થતા ત્રણ વર્ષ લાગે છે અને તે નોર્મલ લાઈફ જીવી શકે છે….ડોક્ટર કેતન પટેલ અમદાવાદમાં હોમિયોપેથીકના અનુભવી ડોક્ટર છે છેલ્લા 32 વર્ષથી તેમની તબીબી સારવારમાં છેલ્લા 21 વર્ષથી તેઓ ઓટિઝમ પર રિસર્ચ સાથે સાથે ઓટીઝમ ધરાવતા અને જીનેટીક ખામી ધરાવતાં બાળકની સારવાર કરે છે ભારતભરમાં સાત મોટા શહેરોમાં ઓટિઝમ અને ચાઈલ્ડ ન્યુરોલોજી ડિસઓર્ડર અંગે સેવા આપે છે, હોમિયોપેથીક તબીબ હોવા છતાં મેડિકલ રિસર્ચ પર ભાર મૂકવાની કારણે તેમના પાંચથી વધારે રિસર્ચ પેપર દુનિયાની અગ્રણી મેડિકલ જનરલમાં પ્રકાશિત થયા છે.ઓટીઝમ સારવારમાં રિસર્ચમાં આ પ્રકારનું કામએ ભારત માટે ગૌરવપ્રદ બાબત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button