પ્રાદેશિક સમાચાર

ડાંગ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલ કન્વીનરે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી જી નું અવસાન થઇ ગયું હોવાનું શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સોસીયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી

વધઈ
ડાંગ જિલ્લા ભાજપ સંગઠન માં આંતરિક જૂથવાદ ભારે ચર્ચા માં રહ્યો છે ત્યારે ડાંગ ભાજપ આઇટી સેલ કન્વીનર ગિરીશ મોદી દ્વારા વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણી નું અવસાન થયું હોય તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરતો સંદેશો લખી ડાંગ વિચાર મંચ  અને bjp dang નામના વોટ્ટસઅપ ગ્રુપમાં વાયરલ કરતા ભારે ચર્ચા ઉઠી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ વિચાર મંચ ગ્રુપમાં ડાંગ કોંગ્રેસ ના આઇટી સેલ કન્વીનર મનિષ મારકણા સહીત આગેવાનો એ પણ શ્રધાંજલિ આપી હતી. આ ગ્રુપમાં ભાજપ સંગઠન પ્રમુખ કિશોર ગાંવિત સહીત ધારાસભ્યઅને દંડક વિજય પટેલ  ભાજપ કાર્યકર્તાઓ પદાધિકારીઓ સહીત 817 મેમ્બરો હોવા છતાં કોઈએ વાંધો સુધ્ધા ઉઠાવ્યો નહતો. ડાંગ ભાજપ આઇટી સેલ કન્વીનર ગિરીશ મોદીએ લાલકૃષ્ણ અડવાણી જી નું અ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button