ગુજરાત

બારડોલીના ભુવનેશ્વરી બાગ ખાતે વિવિધ વિષયો પર ભીંત ચિત્ર સ્પર્ધા યોજાઇ: ૧૩ સ્પર્ધકોએ ભાગ લીધો

બારડોલીના ભુવનેશ્વરી બાગ ખાતે વિવિધ વિષયો પર ભીંત ચિત્ર સ્પર્ધા યોજાઇ: ૧૩ સ્પર્ધકોએ ભાગ લીધો

 

રાજ્યવ્યાપી ચાલી રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત સુરતના બારડોલી સ્થિત ભૂવનેશ્વરી બાગ ખાતે ભીંત ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. બારડોલી નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ૧૩ સ્પર્ધકોએ સ્વચ્છ ભારત અભિયાન, વૃક્ષારોપણ, પર્યાવરણ સુરક્ષા, સોશિયલ મીડિયા એક દૂષણ સહિતના વિષયો પર ભીંત ચિત્રો બનાવી પ્રજાજનોને વિવિધ સંદેશ આપ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button