લોક સમસ્યા
સુરત માં થોડા સમય પહેલા શરૂ થયેલ તાપી બ્રિજ નો રોડ તૂટ્યો
સુરત માં થોડા સમય પહેલા શરૂ થયેલ તાપી બ્રિજ નો રોડ તૂટ્યો
ગુરુકુલ અને વરિયાવ ને જોડતો નવા બ્રિજ નો રોડ તૂટ્યો
બ્રિજ ની એક સાઈડ નો રોડ વચ્ચે થી તૂટી ગયો
બ્રિજ બનાવનાર ની ગંભીર બેદરકારી સામે આવી
બ્રિજ બન્યા ને થોડા દિવસો માં બ્રિજ નો રોડ તૂટ્યો
વરસાદ પડતા જ બ્રિજ નો રોડ તૂટી ગયો
બ્રિજ નો રોડ તૂટી જતા વાહન ચાલકો માં ભય