લોક સમસ્યા
વરસાદના કારણે રોડ બેસી જવાની ઘટના સામે આવી
સુરત : સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ
વરસાદના કારણે રોડ બેસી જવાની ઘટના સામે આવી
સારોલી સ્થિત સર્વિસ રોડ પર રોડ બેસી ગયો
રેતી ભરેલો ટ્રક અને ફોરવ્હીલ ફસાઈ હતી
રોડ બેસી જતા ટ્રકના ટાયરો રોડમાં ફસાઈ જતા ટ્રક નમી પડ્યો
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ