ક્રાઇમ
લીંબાયત ના ગોવિંદ નગર વિસ્તાર ના ખાતા નંબર 230 માં ચોરી ની ઘટના બની ..
લીંબાયત ના ગોવિંદ નગર વિસ્તાર ના ખાતા નંબર 230 માં ચોરી ની ઘટના બની ..
2 મોબાઈલ અને 2000 રોકડ રકમ ની ચોરી થઇ ..
ચોરી ને અંજામ આપતો ચોર સીસીટીવી કેમેરા માં કેદ..
ચોરી ની ઘટના ના સીસીટીવી સોશ્યલ મીડિયા પર વાયરલ ..