ઇરાન-ઇઝરાયલ તણાવમાં સેન્સેકસ ગબડ્યા બાદ 600પોઈન્ટ વધી બંધથયોઃ નિફ્ટીમાં નજીવોઘટાડો

ઇરાન-ઇઝરાયલ તણાવમાં સેન્સેકસ ગબડ્યા બાદ 600પોઈન્ટ વધી બંધથયોઃ નિફ્ટીમાં નજીવોઘટાડો
ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધની ભીતિ કોરાણે મૂકીને શેરબજાર તમામ ઘટાડો પચાવી પોઝિટિવ ઝોનમાં આગળ વધી રહ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ BSE સેન્સેક્સ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે 599.34 (0.82%) पोईन्टना वधारा સાથે 73,088.33 પર બંધ થયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો
50 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ NSE નિફટી શુક્રવારે 151.16 (0.69%) પોઈન્ટ મજબૂત થઈને 22,147.00 પર બંધ થયો હતો.
ખુલતા સત્રમાં શેરબજારમાં સતત પાંચમા દિવસે નેગેટિવ શરૂઆત જોવા મળી હતી. ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલા શરૂ કર્યા હોવાના અહેવાલ
ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલા શરૂ કરતા વિશ્વભરના શેરબજારોમાં વેચવાલી તીવ્ર બની, નિફ્ટી 0.69 ટકા ગબડ્યો
વિશ્વભરના શેરબજારોમાં વેચવાલી તીવ્ર બની ગઈ છે. ઇઝરાયલે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હોવા ઉપરાંત ન્યુક્લિયર પ્લાન્ટ પર
પણ મિસાઈલ ઝીંકી હોવાના અહેવાલને F કારણે સેન્ટિમેન્ટ ડહોળાઈ ગયું હતું. આને પરિણામે સેન્સેકસ ખુલતા ૯
સત્રમાં જ ૬૦૦ પોઇન્ટના ગાબડાં સાથે = ૭૨,૦૦૦ ની નીચે ઘૂસી ગયો, જ્યારે અ નિફટી ૨૧,૮૫૦ની નીચે સરક્યો હતો અને સવારના સત્રમાં જ રોકાણકારોની દુ સંપતિમાં લગભગ ત્રણેક લાખ કરોડ – રૂપિયાનું ધોવાણ થયું હતું. સ્થાનિક સ્ બેન્ચમાર્ક સૂચકાંકોએ શુક્રવારે ડીપ કટ સાથે કામકાજની શરૂઆત કરી હતી. સ્ વિશ્વક સ્તરે પણ મોટાભાગના બજારો છ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં હતા. રિયલ્ટી અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સ સૌથી વધુ ફટકો પડયો હતો. કરન્સી માર્કેટ જોઈયે તો યુએસ ડોલર સામે [ રૂપિયો નવા રેકોર્ડ નીચા સ્તરે સરકી મ રહ્યો છે.