ભાઠેનામાં ગૌમાસનું વેચાણ કરતાં પકડાયેલા યુનુશ શેખને ત્રણ વર્ષની સાદી કેદની સજા

ભાઠેનામાં ગૌમાસનું વેચાણ કરતાં પકડાયેલા યુનુશ શેખને ત્રણ વર્ષની સાદી કેદની સજા
વર્ષ ૨૦૧૨મા સલાબતપુરા અકબર સઈદના ટેકરા ઉપર ગૌવંશ માંસનુ વેચાણ કરતા પકડાયેલા ભાઠેનાના ખાટકી યુનુસ શેખને સુરતના એડી.જ્યુડી.મેજીસ્ટ્રેટ એ.આર.ત્રિવેદીએ આ ગુનામાં તકસીરવાર ઠેરવી ત્રણ વર્ષની સાદી કેદની સજા અને ૧૬ હજારનો દંડ ફટકાર્યો હતો. સરકારી વકીલ એ.કે.પટેલે દલીલો કરી હતી. ઉમિયા માતાજીના મંદિરની પાછળ પંચશીલનગરમાં રહેતો યુનુસ બિસ્મિલ્લાહ શેખ કરતાં સલાબતપુરા આંબાવાડી કાલીપુલથી આગળ અકબર સઈના ટેકરાએ એક ઘરના ઓટલા ઉપર પાથરણુ પાથરી વેચાણ કરતો હતો. તા.૫.૬.૨૦૧૨ના રોજ સવારે સલાબતપુરા પોલીસે ખુલ્લેઆમ ગૌવંશ માંસનુ વેચાણ કરતા યુનુસ શેખની દુકાને રેડ કરી હતી. ખાટકી યુનુસ શેખ ત્યાંથી ભાગી છુટ્યો હતો. તપાસમાં પોલીસે ત્યાંથી છ માંસનો જથ્થો કબજે કર્યો હતો. કિલો
અધિનીયમ હેઠળ યુનુસ શેખ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ કેસની અંતિમ સુનાવણી સુરતના એડી.જ્યુડી.મેજીસ્ટ્રેટ એ.આર. ત્રિવેદીની કોર્ટમાં ચાલી હતી. સરકારી વકીલ એ.કે. પટેલે હાલમાં સમાજમાં આ પ્રકારના ગુનાનુ પ્રમાણ વધી રહ્યું છે તે સંજોગોમાં સમાજમાં દાખલો બેસે તેવી આરોપીને કાયદા મુજબ વધુમાં વધુ સજા થાય તે માટે દલીલો બંને પક્ષની દલીલો જજ ત્રિવેદીએ
૧૨ વર્ષ અગાઉ ઓટલા યુનુસ શેખ ઘરનાં “ બી ઉપર ગૌમાસનું વેચાણ અને પકડાયો હતો અને ૬ કિલો આરોપીને ૩ વર્ષની સાદી ગોમાસ ગૌવંશના કબજે લેવાયું હતું છે ફટકાર્યો છે. માસનુ આચરેલુ કૃત્ય અત્યંત ગંભીર પ્રકારનુ હોઈ જો
કેદની સજા અને રૂ.૧૬ કોર્ટે નોંધ્યુ હતુ કે આરોપીએ આરોપીને પ્રોબેશનનો લાભ આપવામાં આવે તો તેનાથી સમાજમાં અવળી અસર થાય તેમ છે.