લાઈફસ્ટાઇલ
સચિન યુનિટ માં ફરજ બજાવતા મહેન્દ્ર ગુલાબરાવ પાટીલ નું અવસાન થતાં હોમગાર્ડ્ઝ ના વેલ્ફેર માથી ૧,૫૫,૦૦૦ નો ચેક તેમજ અન્ય બે હોમગાર્ડ્ઝ ના પરિવારોને અનુદાન આપવામાં આવ્યું.
સુરત ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તેમજ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી ના વરદ હસ્તે સીટી હોમગાર્ડ્ઝ ના સચિન યુનિટ માં ફરજ બજાવતા મહેન્દ્ર ગુલાબરાવ પાટીલ નું અવસાન થતાં હોમગાર્ડ્ઝ ના વેલ્ફેર માથી ૧,૫૫,૦૦૦ નો ચેક તેમજ અન્ય બે હોમગાર્ડ્ઝ ના પરિવારોને અનુદાન આપવામાં આવ્યું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ , હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો પ્રફુલ્લ શિરોયા તેમજ હોમગાર્ડ્ઝ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.