પ્રાદેશિક સમાચાર
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને નાવડી ઓવારા તેમજ નદી કિનારા પાસે જવાનુ ટાળવા માટે નમ્ર અપીલ

સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને નાવડી ઓવારા તેમજ નદી કિનારા પાસે જવાનુ ટાળવા માટે નમ્ર અપીલ
હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાવાનું શરુ કરવામાં આવેલ હોય જે અનુંસંધાને નાવડી ઓવારા કિનારે પાણી ભરાવવાનું શરુ થયેલ છે, જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા ઓવરાને બેરીકેટ કરવામાં આવેલ હોય તેમજ પોલીસ વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા ટીમ તેનાત કરવામાં આવેલ હોય જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને નાવડી ઓવારા તેમજ નદી કિનારા પાસે જવાનુ ટાળવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે.