ધર્મ દર્શન
નવરાત્રિ ના પવિત્ર પાવન ઉત્સવ નિમિત્ત સુરત શહેર મા અનોખી રીતે માતા નવદુર્ગાની આરાધના

નવરાત્રિ ના પવિત્ર પાવન ઉત્સવ નિમિત્ત સુરત શહેર મા અનોખી રીતે માતા નવદુર્ગાની આરાધના
સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા આયોજીત તથા ધર્મવીર પ્રતિષ્ઠાન પ્રેરિત શ્રી દુર્ગા માતા દોડ.
શ્રી દુર્ગા માતા દોડ જ્યા ધર્મધ્વજા અને જનજાગૃતિ મશાલ લઇ દોડ કરી પારંપારિક રીતે માતા ભગવતી ની આરાધના કરવામાં આવી
સુરત શહર ના ઉધના પાંડેસરા તથા લિંબાયત વિસ્તાર થી નવરાત્રિ ના નવ દિવસ દરરોજ વહેલી સવારેથી નીકળેલ આ દોડ દશેરા ના મહાપર્વ નિમિત્ત ઉધના વિસ્તારે એકત્રિત થયેલ જ્યાં ૧૮૦૦ થી વધુ ધર્મવીરો હાજર થયા તથા આ દોડનું ઉધના વિસ્તાર સ્થિત શ્રી માધવ ગૌશાળાએ સમાપન થયું.
લવજિહાદ મુક્ત ભારત , સંગઠિત સનાતન સમાજ તથા ભારત નવનિર્માણ થાય એ નિઃસ્વાર્થ હેતુ થી શ્રી દુર્ગા માતા દોડ નુ આયોજન કરવામાં આવ્યું હતું.