પ્રાદેશિક સમાચાર
ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પરની જમીન ધારાશાહી થઈ

Surat Udhana News: જમીન બેસી જતા રેલવે તંત્રની ઘોર બેદરકારી આવી સામે
પ્લેટફોર્મ નંબર 2 અને 3 નો જમીન નહિ જેલી શક્યું પાણી
ઘટના માં કોઈ જાનહાની નહીં થઈ
સુરતમાં બે દિવસ પડેલા વરસાદે રેલવે તંત્રની ખોલી પોલ