શિક્ષા

મહુવાની પુના આશ્રમશાળા ખાતે ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૫’ અને ‘કલાઉત્સવ’ યોજાયો

મહુવાની પુના આશ્રમશાળા ખાતે ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૫’ અને ‘કલાઉત્સવ’ યોજાયો

ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં મહુવા તાલુકાની પુના આશ્રમશાળા ખાતે બાળ ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૫’ અને ‘કલાઉત્સવ’ યોજાયો હતો. શાળાના બાળકોની સર્જનાત્મક શક્તિ ઉજાગર કરવા તેમજ વિજ્ઞાન-કળા પ્રત્યે રૂચિ વધારવાના ઉદ્દેશથી મહુવા તાલુકા પ્રા. શિક્ષણાધિકારીની કચેરી અને બી.આર.સી ભવન દ્વારા ‘વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ’થી આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઇ વિવિધ પ્રોજેક્ટ્સ બનાવી પ્રદર્શિત કર્યા હતા. આ પ્રસંગે તા.વિકાસ અધિકારીશ્રી સંમેલનકુમાર પાવરા, મામલતદારશ્રી ભરત પટેલ, આશ્રમશાળાના આચાર્ય કલ્પેશ પટેલ, તા.પં.ના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો અને શાળાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button