સુરતના સ્ત્રી રોગ નિષ્ણાંતો ની સંસ્થા “સુરત ઓસ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી” દ્વારા “FOGSI Presidential Conference” નું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતના સ્ત્રી રોગ નિષ્ણાંતો ની સંસ્થા “સુરત ઓસ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી” દ્વારા “FOGSI Presidential Conference” નું આયોજન કરવામાં આવ્યું છે.
આ લાઇવ વર્કશોપ કોન્ફરન્સ યુનિવર્સલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ માં લાઇવ ઓપરેશન ડો. પ્રફુલ દોશી, ડો. નિમિશ શેલત, આયોજક મંત્રી ડો. અર્પિત વાછાણી, ડો. દર્શન વાડેકર, ડો. રોઝી આહ્યા તેમજ ટ્રેઝરર ડો. દીપ્તિ પટેલ, ડો. નરેન્દ્ર વાઘેલા દ્વારા યુનીવર્શલ હોસ્પિટલ ખાતે લાઈવ ઓપરેશન કરીને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી આ સંમેલનનો મુખ્ય હેતુ સ્ત્રી રોગ સારવારમાં થતા અત્યંત આધુનિક અને વૈજ્ઞાનિક પધ્ધતીઓ વિશે જાણકારી આપવાનો છે.તારીખ 5 જુલાઈ 2024 ના રોજ અલગ અલગ વિષયો પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રસુતિ બાદ થતા આકસ્મીક રક્ત પ્રવાહ ને કાબુ કરવા માટેની પધ્ધતિઓ, આધુનિક દૂરબીન દ્વારા એન્ડોસ્કોપીની સારવાર તેમજ ઈમેજિંગ ટેકનોલોજી વિશેની વર્કશોપ નું આયોજન યુનિવર્સલ હોસ્પિટલ તેમજ હોટેલ લી મેરીડીયન સુરત ખાતે કરવામાં આવ્યું હતું.