કૃષિ
સુરત: દક્ષિણ ગુજરાતના શેરડીના ખેડૂતો માટે ખુશખબર

સુરત: દક્ષિણ ગુજરાતના શેરડીના ખેડૂતો માટે ખુશખબર
સરકારે શેરડીના ખરીદ ભાવમાં ટન દીઠ 100 રૂપિયાનો વધારો કર્યો
ખેડૂતોને હવે શેરડીના ટન દીઠ 3150 રૂપિયા ટેકાનો ભાવ મળશે
દક્ષિણ ગુજરાત માં 5 લાખ ખેડૂતો
ખેડૂતો સાથે જોડાયા છે 2 લાખ શ્રમયોગી
ખેડૂતો ને 100 કરોડ નો ફાયદો થશે
દક્ષિણ ગુજરાતની સહકારી મિલો 1 કરોડ શેરડીનું પીલાણ કરે છે
10 લાખ તન ખાંડ નું ઉત્પાદન થાય છે
પ્રધાનમંત્રી મોદી na શાસનમાં 2014 15 માં શેરડીના ભાવ 2100 રૂપિયા હતો
તે વળગીને 2023 24 માં 3150 થયો