ગુજરાત
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉધના ખાતે સ્ત્રી રોગો વિશે મહિલાઓને જાગૃત કરવામાં આવ્યાઃ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉધના ખાતે સ્ત્રી રોગો વિશે મહિલાઓને જાગૃત કરવામાં આવ્યાઃ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આશીર્વાદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સુરતના ઉધના ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સુરતમાં ૫૦થી વધુ મહિલાઓને કેન્સરની જાણકારી અને સાવચેતીના પગલાં અને વિનામુલ્યે મેમોગ્રાફીનો લાભ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ટીમ સુરતના કોચ અને ટ્રેનેરો કેમ્પમાં જોડાયા હતા. આ પ્રસંગે મહાનગરપાલિકાના કોર્ડીનેટર -ડો પારુલ પટેલ, ટ્રસ્ટના પૂર્વી વોરા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ, ટ્રેઈનરો સાધકો ઉપસ્થિત રહ્યા હતા.