પ્રાદેશિક સમાચાર
ગુજરાતી સેલિબ્રિટીઝે કર્યું મતદાન
Lok Sabha Election 2024: ગુજરાત સહિત દેશની 93 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ત્યારે હમારા દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે ‘વટથી કરો વોટ’નું અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને શાહીવાળી આંગળી સાથે લોકો પાસેથી સેલ્ફી મંગાવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ સેલ્ફીઓ મોકલી આપી હતી.
અમારા આ મુહિમમાં ખાસ કરીને યુવા મતદારોએ વધુ રસ દાખવ્યો હતો અને સેલ્ફી મોકલી આપી હતી. સમગ્ર ગુજરાતમાંથી સેલ્ફીઓ આવી હતી, તેમાંથી કેટલીક સેલ્ફીઓ અમે અહીં આપને બતાવી રહ્યા છીએ.