પ્રાદેશિક સમાચાર
સુરતના ભીમરાડ વિસ્તારનો બનાવ
પાયોનિયર લક્ઝરીયા
બિલ્ડીંગમાં બેડરૂમની POPની સિલિંગ પડી
બિલ્ડીંગના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાં સિલિંગ પડી
સિલિંગ પડવાની ઘટનામાં 6 મહિનાના બાળકનો આબાદ બચાવ
રહીશોએ કહ્યું બિલ્ડીંગના અનેક ફ્લેટોમાં આ પ્રકારની સમસ્યા
વરસાદને લઈ ફ્લેટની અંદર પાણી પડવાની સમસ્યા
રહીશોએ બિલ્ડરનો સંપર્ક કરતા બિલ્ડરે ઉડાવ જવાબ આપ્યો
બનાવને લઈ રહીશોમાં રોષ જોવા મળ્યો
કરોડો રૂપિયાના ફ્લેટોમાં બાંધકામમાં વેઠ ઉતારી