વ્યાપાર

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતનો તા.૧૬મીનો સુરત પ્રવાસ કાર્યક્રમ

સુરતઃગુરૂવારઃ ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત તા.૧૬/૧૨/૨૦૨૩ ના રોજ સાંજે ૫.૩૦ વાગ્યે વનિતાવિશ્રામ, અઠવાલાઈન્સ ખાતે જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન (GI) હસ્તકલા મહોત્સવ અને ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ) -૨૦૨૩ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button