સ્પોર્ટ્સ
માઉન્ટ લીટેરા સ્કુલની ટેબલ ટેનિસ સીબીએસઈ કલસ્ટર ટુનામેનટમા ઉત્કૃષ્ટ દેખાવ.

માઉન્ટ લીટેરા સ્કુલની ટેબલ ટેનિસ સીબીએસઈ કલસ્ટર ટુનામેનટમા ઉત્કૃષ્ટ દેખાવ.
સેનટૃલ બોડૅ સ્કુલ એજયુકેશન દ્વારા આયોજિત ટેબલ ટેનિસ સીબીએસઈ કલસ્ટરનુ આયોજન ડીપીએસ ઈન્ટરનેશનલ સ્કુલ ગાંધીનગરમાં ૨૬/૦૭/૨૫ થી ૨૮/૦૭/૨૫ સુધી કરવામાં આવ્યો હતો. જેમાં માઉન્ટ લીટેરા સ્કુલના સ્ટુડન્ટની અંડર-૧૪ બોયઝની ટીમે બોનઝ મેડલ મેળવ્યો હતો..અને તેમા કીષના ચૌહાણ અને રીદાય ભાખરનો ઉત્કૃષ્ટ દેખાવ રહયો હતો. અને સીગલ ઈવેન્ટમાં કીશના ચૌહાણ – બોન્ઝ મેડલ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો હતો.અને અંડર-૧૭ બોયઝ ટીમ ઇવેન્ટમાં અને સીગલ ઈવેન્ટમાં કવાટૅર ફાઈનલ સુધી પહોંચી હતી. તેમા કેવલ વેલારી અને સનયત સઢનો ઉત્કૃષ્ટ દેખાવ રહયો હતો.ટેબલ ટેનિસ કોચ તરીકે ફરજ બજાવતા ઈબ્રાહિમ સર પાસે કોચીંગ અને માગૅદશૅન મેળવ્યું હતું. જે બદલ અભિનંદન પાઠવ્ વામા આવે છે.