સ્પોર્ટ્સ
પ્રો પેડલ ટેનિસની ઇંગ્લેન્ડના ખેલાડીઓ મુલાકાત લીધી હતી
સૌથી ઝડપથી વિકસતી રમત “પેડલ ટેનિસ” રમવા માટે ઇંગ્લેન્ડ ખેલાડીઓ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા . આ દરમિયાન ખેલાડીઓએ પ્રો પેડલ ટેનિસની મુલાકાત લીધી હતી અને રમવામાં ઘણો સારો સમય પસાર કર્યો હતો.
પેડેલ, જેને ક્યારેક પેડલ ટેનિસ કહેવામાં આવે છે, તે મેક્સીકન મૂળની એક રેકેટ રમત છે, જે સામાન્ય રીતે ડબલ્સ ટેનિસ કોર્ટ કરતા થોડી નાની બંધ કોર્ટ પર ડબલ્સમાં રમાય છે. જો કે પેડલ ટેનિસ જેવી જ સ્કોરિંગ સિસ્ટમ ધરાવે છે, નિયમો, સ્ટ્રોક અને ટેકનિક અલગ છે.
પેડલ ટેનિસ અને પિકલબોલની રમત માણવા માટે તૈયાર થઈ જાઓ અને તમારા મિત્રો અને પરિવાર સાથે પ્રો પેડલ અમદાવાદની મુલાકાત લો.